કેનેડાની ટોરોન્ટો મેટ્રોપોલિટન યુનિવર્સિટીમાં દિલજીત દોસાંજ કેન્દ્રિત કોર્સ શરૂ થશે

કેનેડાની ટોરોન્ટો મેટ્રોપોલિટન યુનિવર્સિટીમાં દિલજીત દોસાંજ કેન્દ્રિત કોર્સ શરૂ થશે

કેનેડાની ટોરોન્ટો મેટ્રોપોલિટન યુનિવર્સિટીમાં દિલજીત દોસાંજ કેન્દ્રિત કોર્સ શરૂ થશે

Blog Article

પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંઝ પોતાની કલા અને વિવાદો માટે ઘણીવાર ચર્ચામાં રહે છે. જોકે, તેમણે કેનેડામાં એક અનોખી સિદ્ધિ મેળવી છે. દેશની ટોરોન્ટો મેટ્રોપોલિટન યુનિવર્સિટી (TMU)એ આ ગાયક-અભિનેતાને સમર્પિત એક કોર્સની જાહેરાત કરી છે, જે વિશ્વભરમાં તેમના સાંસ્કૃતિક અને સંગીતના પ્રભાવ અંગે સંશોધન કરશે. આ અંગેની જાહેરાત એવા સમયે કરવામાં આવી હતી જ્યારે દિલજીતને તેમની નવી ફિલ્મ ‘સરદાર જી 3’માં પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરને લેવાના નિર્ણય મુદ્દે ભારતમાં તીવ્ર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

Report this page